સરદાર વલ્લભભાઈ પટેલ વિષે નિબંધ/sardar vallabhbhai patel essay in gujrati

સરદાર વલ્લભભાઈ પટેલ વિષે નિબંધ/sardar vallabhbhai patel essay in gujrati

સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ ગુજરાતના નડિયાદ ગામમાં લેઉવા પટેલ પાટીદાર સમાજમાં થયો હતો. તેમનું પૂરું નામ વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ છે અને સરદાર પટેલ તરીકે પ્રખ્યાત છે. સરદાર પટેલના પિતા ઝવેરભાઇ પટેલ, ઝાંસીની રાણીની આર્મીમાં ફરજ બજાવતા હતા અને માતા લાડબાઇ આધ્યાત્મિકતા તરફ વલણ ધરાવતા હતા. પટેલ નાનપણથી ખૂબ જ બહાદુર પાત્ર હતા.



કઠિન સમયમાં કાયર બહાના શોધે છે, બહાદુર માણસો કોઈને કોઈ રસ્તો જરૂર શોધી કાઢે છે.- સરદાર વલ્લભભાઇ પટેલ

આ ક્રાંતિકારીઓ વિષે પણ વાંચો

(૧) સુભાષચંદ્ર બોઝ

(૨) ચંદ્રશેખર આઝાદ

(૩) રાણી લક્ષ્મીબાઈ

(૪) મહારાણા પ્રતાપ

(૫) છત્રપતિ શિવાજી

(૬) મહાત્મા ગાંધી

(૭) સરદાર વલ્લભભાઈ પટેલ

બાળ૫ણથી જ તેમના ૫રિવારે તેમના શિક્ષણ ૫ર ભાર આપ્યો હતો. જોકે માત્ર ૧૬ વર્ષની ઉંમરમાં તેમના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. ૫રંતુ તેમણે તેમના અભ્યાસમાં રુકાવટ ન આવવા દીઘી અને ૨૨ વર્ષની ઉંમરે મેટ્રીકની ૫રીક્ષા પાસ કરી. ત્યારબાદ માતા પિતાને તેમની પાસે એવી અપેક્ષા હતી કે હવે નાની મોટી નોકરી કરી ગુજરાન ચલાવી લેશે ૫રંતુ તેમને વકીલ બનવુ હતુ. તેના માટે તેઓ ૫રીવારથી દુર રહી બીજા વકીલો પાસેથી પુસ્તકો ઉછીના લઇ અભ્યાસ કર્યો. ૧૯૧૦માં વકીલાત માટે તેઓ ઇગ્લેન્ડ ગયા. સને.૧૯૧૩માં તેઓ વકીલની ૫દવી મેળવી ભારત ૫રત ફર્યા. ત્યારબાદ મહાત્મા ગાંધી થી પ્રેરણા મેળવી તેમણી આઝાદીની લડતમાં જં૫લાવ્યુ. 

જીવન ભગવાનના હાથમાં છે, તેથી ચિંતા કરવાનું કોઈ કારણ નથી.-સરદાર વલ્લભભાઇ પટેલ

સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે .તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.

ઉતાવળા ઉત્સાહથી કોઈએ મહાન પરિણામોની અપેક્ષા રાખવી જોઈએ નહીં.- સરદાર વલ્લભભાઇ પટેલ

વિઠ્ઠલભાઈ પટેલ વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ હતા જેઓ ભારતીય ધારાસભ્ય હતા અને પ્રખ્યાત રાજકીય નેતા પણ હતા. તેઓ સ્વરાજ પાર્ટીના સહ-સ્થાપક પણ હતા. વલ્લભભાઈ પટેલે તેમના શિક્ષણની શરૂઆત ગુજરાતી માધ્યમની શાળામાં કરી હતી.

વાણીની મર્યાદા છોડશો નહીં, ગાળો આ૫વી એ તો કાયરોનું કામ છે.-સરદાર વલ્લભભાઇ પટેલ

વલ્લભભાઈને 1917માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ગુજરાત પાંખ તરીકે ગુજરાતના સચિવ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. 1918માં, તેઓ કૈરામાં પૂર બાદ બ્રિટિશરો દ્વારા લાદવામાં આવેલા ખેડૂતો દ્વારા કર ચૂકવવાના નિયમની વિરુદ્ધ હતા.

મહાત્મા ગાંધીજી વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો

સને.૧૯૩૦માં મીઠા સત્યાગ્રહ દરમિયાન ૫ણ તેમણે મહત્વપુર્ણ ભૂમિકા ભજવી હતી. મહાત્મા  ગાંધી  સાથે તેમણે સને.૧૯૪૨ના હિન્દ છોડો ચળવળમાં ૫ણ પૂર્ય યોગદાન આપ્યુ હતુ. મહાત્મા  ગાંધી, જવાહરલાલ નહેરુ તથા સરદાર વલ્લભભાઇ ૫ટેલને જેલમાં પુરી દેવામાં આવ્યા. તેઓ જેલમાં હતા એ સમય દરમિયાન તેમના માતા પિતાનું અવસાન થયું તેમ છતાં તેઓ હિંમત ન હાર્યા.

જો દુશ્મનનું લોખંડ ગરમ થાય છે, તો પણ ધણ ફક્ત ઠંડુ રહીને કામ કરી શકે છે.- સરદાર વલ્લભભાઇ પટેલ

1950 માં વલ્લભભાઈ પટેલની તબિયત બિગડને લાગી. તે સમયે, તેમણે અનુમાન લગાવ્યું કે તેઓ વધુ સમય સુધી જીવતા નથી. કેટલાક દિવસો પછી, તેમના સ્વાસ્થ્યમા સુધારામાં ઘણું બધું હતું જેણે તેમને પથારી સુધી પણ અલગ કરી દીધા હતા.15 ડિસેમ્બર 1950 તેમને દિલ્લીનો પ્રવાસ અને એ જ દિવસ તેમની મૃત્યુ થઈ.

સ્વામી દયાનંદ સરસ્વતી વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો

વિવિધતામાં એકતા માટેનો તેમનો વિશ્વાસ અને ભારતની સ્વતંત્રતાના સામાન્ય કારણો માટે ઊભા રહેવા માટેના સતત પ્રયત્નોને કારણે તેમને ‘ધ આયર્ન ઑફ ઈન્ડિયા’નું બિરુદ આપવામાં આવ્યું.

તેમની પ્રતિમા સૌથી ઊંચી છે, જેની ઉંચાઈ 182-મીટર છે. તે સરોવર ડેમ, ગુજરાતના નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર ખાતે બાંધવામાં આવ્યો છે. તેમની પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નામ આપવામાં આવ્યું છે.

FAQs:

(1) સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કયારે થયો હતો? 

જવાબ: 31 ઓક્ટોબર 1875 ના રોજ

(2) સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યા થયો હતો? 

જવાબ: નડીયાદ 

(3) સરદાર વલ્લભભાઈ પટેલના માતા-પિતાના નામ શું હતાં? 

જવાબ: પિતા ઝવેરભાઈ અને માતા લાડબાઈ

(4) કોને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે? 

જવાબ: સરદાર વલ્લભભાઈ પટેલ ને

(5) સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈનું નામ શું હતું? 

જવાબ: વિઠ્ઠલભાઈ પટેલ

(6) "સ્ટેચ્યુ ઓફ યુનિટી" એ કોની મુર્તિ છે? 

જવાબ: સરદાર વલ્લભભાઈ પટેલની

(7) સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઉંચાઇ કેટલી છે? 

જવાબ: 182 મીટર

(8) મીઠાનો સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 

જવાબ: ઈ.સ.1930 મા

(9) સરદાર વલ્લભભાઈ પટેલનુ અવસાન ક્યારે થયું હતું? 

જવાબ: 15 ડિસેમ્બર 1950

(10) હિંદ છોડો ચળવળ કઈ સાલમાં થઈ હતી? 

જવાબ: ઈ.સ.1942 માં

આ પણ વાંચો:-

(૧) ટેલિવિઝનના લાભાલાભનો નિબંધ

(૨) અનાવૃષ્ટિ/દુષ્કાળનો નિબંધ

(૩) અતિવૃષ્ટિ/લીલા દુષ્કાળનો નિબંધ

(૪) વર્ષાઋતુ/ચોમાસા નો નિબંધ

(૫) હોળી નો નિબંધ/મારો પ્રિય તહેવાર હોળી

(૬) દિવાળી નો નિબંધ

(૭) મકરસંક્રાંતિનો નિબંધ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્વામી વિવેકાનંદ નો નિબંધ/ swami vivekanand essay in gujrati

રાણી લક્ષ્મીબાઈ નિબંધ/ rani laxmibai essay in gujrati

મહારાણા પ્રતાપ નો નિબંધ/ maharana pratap essay in gujrati